History
Parivar
Search
Join
અમારી વેબસાઈટ પર આપનું સ્વાગત છે

સૃષ્ટિના પ્રારંભકાળમાં જ્ઞાતિ પ્રથા કે જ્ઞાતિ વર્ણવ્યવસ્થા નહોતી, પણ સમય જતા ચાતુંર્વર્ણ વ્યવસ્થા મનુ ભગવાનના સમયમાં દાખલ થઈ. ત્યારબાદ અલગ જ્ઞાતિપ્રથા તો છેક ઈ.સ. ૨૦૦૦ સમય દરમ્યાન ઉદ્દભવી.

ઋગ્વેદના દસ્મંડલમાં પુરુષ સૂકતમાં વિભિન્ન વર્ણો- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ઉત્પતિ વીરાટ પુરુષના જુદા જુદા અંગોમાંથી થયેલ બતાવી છે. આ ચારેય વર્ણવ્યવસ્થા વિભિન્ન ગુણ, કર્મ, અને સ્વભાવના અનુસંધાને કરવામાં આવેલ છે એનો આધાર મહાભારતના શાંતિપર્વમાંથી મળે છે.

અર્થાત: વર્ણમાં એક બીજામાં કોઈ ભેદ નથી. સમગ્ર જગત એક બ્રહ્માંડમાંથી જ ઉત્પન્ન થયું છે. ભેદ તો માત્ર કર્મ આધારિત જ છે.

ભારત વર્ષમાં અનેક હિંદુ જ્ઞાતિ ઓની અમુક લેઉવા અને કણબી જ્ઞાતિ પણ અનેક પેટા જ્ઞાતિમાં વહેંચાયેલ છે. એના અનેક ગોત્રો પણ છે. સમગ્ર દેશ ના વિશાળ ફલક પર પથરાઈ પડેલી વિવિધ જ્ઞાતિની આબાદીની વિશાળતા આજે આપણને જોવા મળે છે.

Samaj Achivement
» માર્ચ-૧૨ ૮૫% ઉપરના
» માર્ચ ૧૨ એસ.એસ.સી.
» માર્ચ ૧૧ એસ.એસ.સી
» માર્ચ ૧૦ એસ.એસ.સી.
» માર્ચ ૦૯ એસ.એસ.સી.
View all »
copyright © Solgam Leuva Patidar Pragati Mandal Designed & Developed By : pCube Software Solution